24 Oct 2015

આરટીઓની ઓનલાઇન ટેસ્ટ ત્રણ ભાષામાં આપી શકો છો- ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી

આરટીઓની  ઓનલાઇન ટેસ્ટ ત્રણ ભાષામાં આપી શકો છો- ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી
આરટીઓની  ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે મુજબની પધ્ધતિ અનુસરો.

1. સૌ પ્રથમભાષા પસંદગી કરો ,


2. દરેક પ્રશ્ર્ન નીચે ત્રણ વિકલ્પો દર્શાવશે,

3. તમારે સાચા જવાબ ઉપર ક્લીક કરવાનુ રહેશે,

4. જો તમે પસંદ કરેલ વિકલ્પ સાચો હશે તો તેનો રંગ લીલો થશે,

5. જો તમે પસંદ કરેલ વિકલ્પ ખોટો હશે તો તેનો રંગ લાલ થશે અને સાચો જવાબ લીલા રંગથી દર્શાવશે,


6. દરેક સાચા જવાબનો એક માર્ક મળશે,

7.ઓનલાઇન ટેસ્ટમાં સમયની કોઈ લિમિટ નથી,

8. આપ ગમે ત્યારે ટેસ્ટ પૂરી કરી શકો છો.

Start Online Test-----  

               CLICK HERE..