16 Feb 2015

સ્વાઈન ફ્લૂ અંગેની ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત.


સ્વાઈન ફ્લૂ અંગેની ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત.

Toll-free Number-1800-233-2511

સ્વાઈન ફ્લૂ અંગેની ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત.

અમદાવાદ : હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઅો વધતા જાય છે. તેથી અમદાવાદ ગ્રામ્યમાં અા રોગ સંબંધિત જનજાગૃતિ વધુ થાય તે હેતુથી સ્વાઈન ફ્લૂ અંગેની ટોલ ફ્રી હેલ્પ લાઈન નં. ૧૮૦૦-૨૩૩-૨૫૧૧ કાર્યરત થઈ છે.અમદાવાદ ગ્રામ્યના સ્વાઈન ફ્લૂના દર્દીઅોને સારવાર માટે માર્ગદર્શન મળી રહે તથા જાહેર જનતાને અારોગ્યની સેવાઅો સરળતાથી મળી રહે તે હેતુસર અમદાવાદ ગ્રામ્યમાં ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૨૫૧૧ કાર્યરત કરવામાં અાવેલ છે.